"સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ -ગુજરાત ધ્વારા સમગ્ર ગુજરાત ના રોહિત સમાજ ના ચાલુ વર્ષે ૨૦૧૮ માં ઉતીર્ણ થયેલ તેજસ્વી વિધાર્થીઓ ના રાજ્ય ક્ક્ષાનો તૃતીય સન્માન સમારોહ નું અયોજન કરવામાં આવેલ છે.તો ઈચ્છુક વિધાર્થી ઓ ફોર્મ ડાઉનલોડ કરી ૧૫/૮/૨૦૧૮ સુધીમાં મોકલી આપવું."

ભાષા



English       ગુજરાતી

સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ - કોર ટીમ