"સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ -ગુજરાત ધ્વારા સમગ્ર ગુજરાત ના રોહિત સમાજ ના ચાલુ વર્ષે ૨૦૧૮ માં ઉતીર્ણ થયેલ તેજસ્વી વિધાર્થીઓ ના રાજ્ય ક્ક્ષાનો તૃતીય સન્માન સમારોહ નું અયોજન કરવામાં આવેલ છે.તો ઈચ્છુક વિધાર્થી ઓ ફોર્મ ડાઉનલોડ કરી ૧૫/૮/૨૦૧૮ સુધીમાં મોકલી આપવું."

ભાષાEnglish       ગુજરાતી

Feedbackઓફીસ

સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ – ગુજરાત
C/o બાબુભાઇ એન. પારઘી
સી – ૩૨૫ , આરતી નિકોલ સોસાયટી , ઉત્તમનગર સામે , નિકોલ ગામ રોડ , અમદાવાદ – ૩૮૨૩૫૦


ફોન નંબર

99250 04986 , 97251 20222 , 80002 58876


EMAIL

info@santshiromaniravidassyouthclub.org