"સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ -ગુજરાત આપનું સ્વાગત કરે છે.

ભાષાEnglish       ગુજરાતી

સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ – ગુજરાત આપનુ સ્વાગત કરે છે.

સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ –ગુજરાત ની સ્થાપના સમાજ ના સામાજિક ,શૈક્ષણિક અને સાંસ્ક્રુતિક વિકાસ ની સાથે રાષ્ટ્રનિર્માણ માં મહત્વપૂર્ણ યોગદાન આપીશકે તે હેતુ થી થયો છે.જેના મુખ્ય ઉદ્દેશ નીચે મજબ છે .

  • સંત શિરોમણી રવિદાસજી તથા ડો.બાબાસાહેબ આંબેડકર તથા અન્ય મહાપુરુષો ની માનવતાવાદી વિચારધારા નો સમાજ માં પ્રચાર પ્રસાર કરવો.
  • તેજસ્વી વિધાર્થીઓ ના સન્માન સમારોહ યોજી વિધાર્થીઓ ના શિક્ષણ પ્રત્યે ની અભિરુચિ વિકસિત કરવી.
  • સમાજ ના તેજસ્વી વિધાર્થી ને આર્થિક કારણોસર અભ્યાસ છોડવો પડે તેવા સંજોગો માં સમાજ બંધુઓ પાસે મદદ ની વિનંતિ કરીને આવા તેજસ્વી જરૂરિયાતમંદ વિધાર્થી ને સમાજ ધ્વારા મદદ પહોચાડવી.

સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ - પ્રવૃતિઓ

સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ - સમાચાર

WhatsApp Image 2018-05-29 at 5.38.49 PM
WhatsApp Image 2018-05-26 at 2.20.13 PM
8
4
9
10

સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ - Video TV

સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ - ટ્રસ્ટ કોર્નર

પ્રમુખ

શ્રી સંજયકુમાર ગોવિંદભાઈ સુમેસરા

૯૭૨૫૧ ૨૦૨૨૨

મંત્રી 

શ્રી મુકેશભાઈ મેઘજીભાઈ વાઘેલા

૯૯૦૯૦ ૦૯૦૫૬

સહમંત્રી

શ્રી નારાયણભાઈ ખેતાભાઇ રાઠોડ

૯૪૨૬૯ ૫૮૫૫૪

સહમંત્રી

શ્રી હર્ષદકુમાર ગણપતભાઈ સોલંકી

૯૩૭૬૧ ૧૯૩૧૯